હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિર ડિવાઇન લાઇફ સ્કૂલ ,વાસણા બેરેજ રોડ, અમદાવાદ ખાતે યોજાશે સાચા યોગ અભ્યાસની સમજ અને પ્રેક્ટિસ. યોગ અને આયુર્વેદ વિશે જાણકારી અપાશે

Posted 1 year ago with 248 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિરમાં ભાગ લઈ, નિયમિત યોગને દિનચર્યામાં આપનાવીએ અને યોગ શિબિર માં પધારવા પરિવારજનો, મિત્રો, ને આમંત્રિત કરી સ્વસ્થ સમાજ નિર્માણના ભગીરથ કાર્યમાં સહયોગી બનીએ.

યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિર ડિવાઇન લાઇફ સ્કૂલ ,વાસણા બેરેજ રોડ, અમદાવાદ ખાતે યોજાશે સાચા યોગ અભ્યાસની સમજ અને પ્રેક્ટિસ. યોગ અને આયુર્વેદ વિશે જાણકારી અપાશે
1/1

યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિર ડિવાઇન લાઇફ સ્કૂલ ,વાસણા બેરેજ રોડ, અમદાવાદ ખાતે યોજાશે સાચા યોગ અભ્યાસની સમજ અને પ્રેક્ટિસ.યોગ અને આયુર્વેદ વિશે જાણકારી અપાશે

  કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિરમાં ભાગ લઈ, નિયમિત યોગને દિનચર્યામાં આપનાવીએ અને યોગ શિબિર માં પધારવા પરિવારજનો, મિત્રો, ને આમંત્રિત કરી સ્વસ્થ સમાજ નિર્માણના ભગીરથ કાર્યમાં સહયોગી બનીએ.

યોગ શિબિરનું પ્રસારણ સમગ્ર રાજ્યમાં Live Telecast થનાર છે તો ચોક્કસ થી દરેક યોગ શિબીરમાં પધારવા આજે જ રજિસ્ટ્રેશન કરી લઈશું...

યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિર ડિવાઇન લાઇફ સ્કૂલ ,વાસણા બેરેજ રોડ, અમદાવાદ ખાતે યોજાશે સાચા યોગ અભ્યાસની સમજ અને પ્રેક્ટિસ. યોગ અને આયુર્વેદ વિશે જાણકારી અપાશે

યોગ શિબિરના આકર્ષણો

દરેક યોગ ટ્રેનર દ્વારા શાળાઓમાં 21 જૂન યોગ દિન સેશન હેતુ પૂર્વ તૈયારી ભાગ રૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમ 

સાચા યોગ અભ્યાસની સમજ અને પ્રેક્ટિસ.

યોગ અને આયુર્વેદ વિશે જાણકારી

યોગ થી એક કદમ યોગિક જીવન તરફ...પ્રકૃતિ તરફ...

યોગ એટલે કે આપણા ઋષિ મુનિઓની દેન, ભારત ની સંસ્કૃતિ નું સિંચન

કોમન યોગ પ્રોટોકોલ 

રોગ મુક્ત અને સ્વસ્થ સમાજ નિર્માણ.

કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિરમાં ભાગ લઈ, નિયમિત યોગને દિનચર્યા માં આપનાવીએ..અને યોગ શિબિર માં પધારવા પરિવારજનો, મિત્રો, ને આમંત્રિત કરી સ્વસ્થ સમાજ નિર્માણના ભગીરથ કાર્યમાં સહયોગી બનીએ.

તારીખ : 17 જૂન 2024 સોમવાર

સમય : 

સવારે 5.30 to 7.30

સ્થળ :

ડિવાઇન લાઇફ સ્કૂલ ,વાસણા બેરેજ રોડ, વાસણા ,અમદાવાદ-07

https://forms.gle/ufLqPyPCbQzARRs19

 રજીસ્ટ્રેશન કરાવેલ દરેક વ્યક્તિને શિબિર સ્થળ ઉપર યોગા મેટ/ શેતરંજી લઈને સવારે 5:00 વાગે હાજર થશે તેને 5:00 to 5:30am વચ્ચે તો ટીશર્ટ અને ઓનલાઇન સટીૅફિકેટ ભેટ આપવામાં આવશે. જે ત્યાં શિબિર સ્થળ ઉપર જ પહેરવાની રહેશે શિબીર પૂર્ણ થાય ત્યાં સુધી 7:30 સુધી રોકાવાનું રહેશે

યોગ કોચ  ડૉ.મેહુલ એ શાહ 

YC378 વાસણા 

અમદાવાદ.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.