હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો

Posted 1 year ago with 68 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ દ્વારા સંચાલિત યુવા કલાકાર શિબિરનું આયોજન સીવીએમ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં કરવામાં આવ્યું

સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો
1/4
સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો
2/4
સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો
3/4
સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો
4/4

સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ દ્વારા સંચાલિત યુવા કલાકાર શિબિરનું આયોજન સીવીએમ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં કરવામાં આવ્યું 

સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં યુવા કલાકાર શિબિરનો આરંભ , સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો

જેમાં પિસ્તાલિસ જેટલા યુવા કલાકારોએ ભાગ લીધો તેના ઉદઘાટન પ્રસંગે ચારુતર વિદ્યા મંડ્ળના સહમંત્રી મેહુલભાઈ પટેલ, મુખ્ય મહેમાન હરીશ મીનાશ્રુ અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ આણંદ રાજેશભાઈ પટેલ પધાર્યા હતા સાત દિવસ ચાલનારા ચિત્રકલા શિબિરમાં તજજ્ઞ તરીકે કિશોર નરખડીવાળા ડો.દીપક ભટ્ટ અને કુમારી રંજન ભોઈ ચિત્રકલા વિશે માર્ગદર્શન આપશે. એક દિવસ આઉટડોરમાં ગળતેશ્વર મુકામે ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ સ્કેચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 

સીવીએમ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ડાઈરેકટર જાણીતા ચિત્રકાર કનુ પટેલે જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમ કોલેજના માનદ નિયામક અને ચિત્રકાર કનુ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે. અને સંયોજક તરીકે સંજય પટેલ સેવા આપી રહ્યા છે.

 આ પ્રસંગે કોલેજના અધ્યાપકો શ્રી રાજેન્દ્ર થાનકી, નિતેશ પટેલ, મિહીર પટેલ,કુમારી સૌરબીતા દાસ, ગોવિંદ પ્રસાદ પંડ્યા, દીશા ઠાકરએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હરીશ મીનાશ્રુ એ ખૂબ જ સુંદર પોર્ટ્રેટની વ્યાખ્યાઓ કરી અને વિદ્યાર્થીઓની સામે કલા ઇતિહાસનો એક સુંદર વિચાર પ્રસ્તુત કર્યો, મેહુલભાઈ પટેલે આયોજન માટે સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીઓને ખંત પૂર્વક કામ કરવા પ્રેરિત કર્યા, રાજેશભાઈ પટેલે વિદ્યાર્થીઓએ નિષ્ઠા પૂર્વક કળામાં કેવી રીતે કામ કરવું જોઈએ તેનો ચિતાર આપ્યો. અક્ષય ભાઈએ સમાપન વક્તવ્ય આપતા સંસ્થાનો અને આયોજકોનો અને મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.